Sunday, December 15, 2019

ત્રિકોણમિતિ નું ગીત

ત્રિકોણમિતિના ગીતને હું તો ગાઉ
 એનુ ગીત રચીને ખુબ સહેલું કરૂં
sin સા/ક cos પા/ક tan સા/પા
તેનો વ્યસ્ત આવે ક/સા ક/પા પા/સા
એને cosec, sec અને cot કહું
ત્રિકોણીય ગુણોત્તરોમાં હુ લખું
sin square+cos square=1
sec square-tan square=1
cosec square-cot square માં પણ એક બોલું
અગત્યના પરિણામો એને કહૂ
કિંમતોમાં આગણીઓ વાંકી વારી
sin,cos અને tanની કિંમત શોધી
દાખલા ઓમા એનો ઉપયોગ કરૂં
ત્રિકોણમિતિને હું તો સહેલું કરૂ
0,30,45,60 ને 90મા
કિંમતો આવડે આગણીના પોરે
આ સિવાય ની રકમોમા વિધેય બદલુ
ખૂણો 90માથી બાદ કરી પૈર બનાવું
સાદું રૂપ આપી દાખલા પૂર્ણ કરૂં
ત્રિકોણ મિતિને હું તો સહેલું કહું.
















No comments:

Post a Comment